તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા ખાતે અભદ્ર શબ્દો લખાતાં હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા ખાતે અભદ્ર શબ્દો લખાતાં હોબાળો

ચાણસ્માખાતે મામલતદાર કચેરી રોડ પર અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દિવાલો પર અજાણ્યા શખસો દ્વારા દલિતોની જાતિ વિષયક અપમાન થાય તેવા અપશબ્દો લખ્યા હતા અને આંબેડકર કલાસીસનું બોર્ડ પણ તોડી દેવાતાં ઉગમણા દરવાજા બહારના મહિલાઓ અને પુરૂષોએ ગુરૂવારે ચાણસ્મા પોલીસ મથકે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરાય તે માટે ફરિયાદ કરાઇ હતી. રોહીતવાસના વિશાલ ડોડીયાએ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયઅેસપી એલ.જે.સોલંકીએ જણાવ્યું હતું કે, દલિત સમાજને અપમાનિત કરતા શબ્દો લખનાર અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો