તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ઝિલિયા ગામની વાલ્મિકી બક્ષી આશ્રમ શાળામાં સ્વયં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ઝિલિયા ગામની વાલ્મિકી બક્ષી આશ્રમ શાળામાં સ્વયં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ઝિલિયા ગામની વાલ્મિકી બક્ષી આશ્રમ શાળામાં સ્વયં શિક્ષક દિવસની ઊજવણી કરાઇ હતી. જેમાં ધોરણ 7ના છાત્ર રબારી રાજાભાઇ સોમાભાઇએ આચાર્યની ભૂમિકા ભજવી હતી અને ધોરણ 4થી 7ના છાત્રોએ શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. મદદનીશ શિક્ષક વસંતભાઇએ માર્ગદર્શન આપ્યું હતું.

ઝિલિયા વાલ્મિકી આશ્રમશાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો