તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાસ્કમા |ચાણસ્મા પંથકમાં ભાદરવા સુદ 3ના કેવડા ત્રીજ મહિલાઓએ મહાદેવના મંદિરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાસ્કમા |ચાણસ્મા પંથકમાં ભાદરવા સુદ-3ના કેવડા ત્રીજ મહિલાઓએ મહાદેવના મંદિરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાસ્કમા |ચાણસ્મા પંથકમાં ભાદરવા સુદ-3ના કેવડા ત્રીજ મહિલાઓએ મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જેમાં પિંપળેશ્વર મહાદેવ, લાલેશ્વર મહાદેવ, નવા ખોડીયાર માતાજીના મંદિરે હસમુખપુરી મહારાજે વ્રત પૂજા કરાવી હતી. મહાદેવજીને કેવડાનું ફુલ ચડાવીને મહિલાઓએ પરંપરા મુજબ વ્રત કરતી આવી હોવાનું શિલ્પાબેન વ્યાસે જણાવ્યુ હતું.

ચાણસ્મા પંથકમાં કેવડા ત્રીજે મહિલાઓએ શિવ પૂજા કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો