તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |તાલુકાના રામગઢમાં ગણેશ ઉત્સવના 25 વર્ષ પૂર્ણ થતાં ગામજનો

ચાણસ્મા |તાલુકાના રામગઢમાં ગણેશ ઉત્સવના 25 વર્ષ પૂર્ણ થતાં ગામજનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |તાલુકાના રામગઢમાં ગણેશ ઉત્સવના 25 વર્ષ પૂર્ણ થતાં ગામજનો દ્રારા રજતજયંતી મહોત્સવની ઊજવણી કરાઇ હતી. ગણેશયાગના મુખ્ય યજમાન તરીકે બાબુભાઇ પટેલ હતા. આરતીના મુખ્યદાતા દિનેશકુમાર કાન્તીલાલ પટેલ પરિવારે લાભ લીધો હતો. જયારે ભવાનીશંકર શાસ્ત્રી અને રોહિતકુમાર ઉર્ફે બકા મહારાજે યજ્ઞ વિધિ કરાવી હતી. ચૌદશે ગણેશની મૂર્તિનું બેન્ડના તાલે શોભાયાત્રા બાદ નર્મદા કેનાલમાં વિસર્જન કરાયું હતું. રાત્રે રાસ-ગરબા યોજાયા હતા.

ચાણસ્માના રામગઢમાં ગણપતિ મહોત્સવની રજતજયંતી ઊજવાઇ

અન્ય સમાચારો પણ છે...