તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા | ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ખાતે કોંગ્રેસ બુથ કમીટીની બેઠક

ચાણસ્મા | ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ખાતે કોંગ્રેસ બુથ કમીટીની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ખાતે કોંગ્રેસ બુથ કમીટીની બેઠક રાખવામાં આવી હતી. જેમાં પક્ષના અગ્રણીઓએ 2017 ની ચુંટણી સંદર્ભે લોક સંપર્ક કરવા પક્ષ મજબુત બને તે માટે સૌ કાર્યકરો સાથે મળી કામે લાગી જવા હાલક કરી હતી. પ્રસંગે અગ્રણી દિનેશ ઠાકોર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કાનજીભાઇ, રાજૂલ પટેલ, લાલભાઇ પટેલ, પ્રફુલ વ્યાસ, નંદુભાઇ મહેતા, કાનજીભાઇ વકીલ, સેંધાભાઇ દેસાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...