તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે ભાદરવા સુદ 12 ના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે ભાદરવા સુદ 12 ના રોજ ગામ ઉજાણી યોજાઇ હતી જેમાં ગ્રામજનોએ વાળીનાથ દાદાના મંદિરે જઇ ધૂપ નૈવેધ ધરાવીને ત્યાં પ્રસાદ લીધો હતો. તમામ લોકોઅે ગામના વિકાસ માટે ચિંતન કર્યું હતું.બહેનોઅે ગરબા ગાઇ પાદરદેવોની ભક્તિ કરી હતી. સાંજે નવીન ઝાંપા તોરણ બાંધીને ગામમાં પ્રવેશ કર્યો હતો.નજીકના સેંધા ગામે ઉજાણી પ્રસંગે એકસો વર્ષની પરંપરા મુજબ રામદેવજીના મંદિરે નેજા ચડાવાયા હતા.

ચાણસ્માના સેવાળા સેંધા ગામે ઉજાણી ઉત્સવ ઉજવાયા

અન્ય સમાચારો પણ છે...