તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Chanasma
 • ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા નારણભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા નારણભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા નારણભાઇ જોશી વય મર્યાદાના કારણે નિવૃત થતાં ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. પ્રસંગે સરપંચ અગ્રણી મણીલાલ પટેલ, અમરતલાલ પટેલ, કાનજીભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. જયારે જિતોડાના તલાટી અમરતભાઇ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

ખારીઘારિયાલ અને જીતોડા ગામના તલાટીઓના વિદાય સમારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો