પોલીસ તંત્રમાં 15 હોદ્દા ખાલી થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ તંત્રમાં 15 હોદ્દા ખાલી થશે

જિલ્લામાંપીઆઇની 13 જગ્યાઅો મંજૂર થયેલી છે. જેમાં નવ ભરાયેલી છે અને ચાર ખાલી પડી છે. પીએસઆઇની 47 મંજૂર જગ્યામાં 45 ભરાયેલી અને બે જગ્યા ખાલી પડી છે. એએસઆઇ, હેડકોન્સટેબલ, પોલીસ કોન્સટેબલ અને લોકરક્ષકની 1357 જગ્યા મંજૂર છે. જેમાં 1002 ભરાયેલી છે અને 355 ખાલી પડી છે. 30 જૂનના રોજ ચાણસ્મા પીઆઇ એચ.એન.પટેલ, હારિજ પીએસઆઇ કે.બી.સેનમા, વાગડોદ પીએસઆઇ જી.આર.વાઘેલા અને 12 પોલીસ કર્મચારી મળી કુલ 15 જગ્યા નિવૃત્ત થશે.

અન્ય સમાચારો પણ છે...