ચાણસ્માના ખોરસમના યુવકના શંકાસ્પદ મોત અંગે પૂછતાછ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકાના ખોરસમ ગામે બુધવારે મૃત હાલતમાં ઠાકોર યુવાનની લાશ મળી આવતા અને મૃતકના વાલી દ્વારા તેમના પુત્રની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે ચાણસ્મા પોલીસને મૌખિક રજૂઆત કરાતાં પોલીસે શકમંદોને પોલીસ મથકે બોલાવી પૂછતાછ કરાઇ રહી હોવાનું પીએસઆઇ રાદડીયાએ જણાવ્યું હતું. જયારે મૃતકના પિતા હરીજી ઠાકોરે જણાવ્યુ હતું કે માર પુત્રની હત્યા કરાઇ છે અને જે અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. અમોને વિશ્વાસ કે પોલીસ યોગ્ય તપાસ કરી અમોને ન્યાય અાપશે.

અન્ય સમાચારો પણ છે...