• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા | ચાણસ્માતાલુકાના મીઠીઘારીઆલ ગામની પ્રાથમિક શાળાના તમામ 310 વિદ્યાર્થીઓને

ચાણસ્મા | ચાણસ્માતાલુકાના મીઠીઘારીઆલ ગામની પ્રાથમિક શાળાના તમામ 310 વિદ્યાર્થીઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | ચાણસ્માતાલુકાના મીઠીઘારીઆલ ગામની પ્રાથમિક શાળાના તમામ 310 વિદ્યાર્થીઓને ગામના દાતા બાબુલાલ મૂળશંકર દવે પરિવાર દ્વારા અંદાજે 1 લાખના ખર્ચે તૈયાર થયેલા ગણવેશનું વિતરણ કરાયું હતું. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપ સમયે ભૂજ ખાતે રહેતાં કૈલાસબેન બાબુલાલ દવેનું અવસાન થયું હતું. તે દિવસથી છેલ્લા 17 વર્ષથી તેમના પુત્ર નરેશભાઇ દવે અને રાધેશ્યામભાઇ દવે દ્વારા માતાના પુણ્ય સ્મરણાર્થે ચોપડા, ગણવેશ, સ્કૂલબેગ સહિતનું દાન આપે છે. તેમના સદકાર્યને આચાર્ય હિતેશભાઇ રાવલ, અગ્રણી કાંતિભાઇ પટેલ સહિતે બિરદાવી હતી.

મીઠીઘારીઆલ પ્રાથમિક શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાયા

અન્ય સમાચારો પણ છે...