તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Chanasma
 • વાગડોદ વિસ્તારના રીંગડા ભાવ વધારાથી ડીસામાર્કેટમાં ઠલવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડોદ વિસ્તારના રીંગડા ભાવ વધારાથી ડીસામાર્કેટમાં ઠલવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાયર ફાયટરની મદદ લેવાઇ,4 કલાક બાદ આગ કાબુમાં

ભાવઓછા મળવાના કારણે સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકના 70 ટકા ખેડુતો ધ્વારા રીંગણા નું વાવેતર કાઢી અન્ય વાવેતર કરી દીધુ હતું.જંગરાલ કોઇટા ભાટસણ ખારેડા સહિત પટાના 30 ટકા જેટલા ખેડુતોએ રીંગણાની ખેતી સાચવી રાખતા 120 થી 125 રૂ.20 કિલોએ હાલમાં ભાવ મળતા ડીસા માર્કેટમાં રીંગણાનો ધટ ધામટ ફરી શરૂ થતા જીપડાલા મારફતે રીંગણા વહેચાઇ રહ્યા છે. પ્રથમ રીંગણા વીણવાના સમ્પેજ 15 થી 20 કિલોએ ભાવ મળતા ના રાજ થયેલા ખેડુતોએ રીંગણાની ખેતી કાઢી અન્ય વાવેતર કરી દીધુ હતું.

તેમાં છેલ્લા 20 દિવસથી રીંગણાના ભાવ વધતા ખારેડા સહિત ગામડાના ખેડુતો ધ્વારા જીપડાલામાં રીંગણા ભરીને ડીસા શાક માર્કેમાં જઇ રહ્યા છે.

ધટનાની જાણથી પોલીસ દોડી

-ચાણસ્મા ખાતે પાંજરાપોળના ધાસચારાના ગોડાઉનમાં લાગેલી આગની ધટનાની જાણ ચાણસ્મા પોલીસને થતા પીએસઆઇ ભટોળ પણ સ્ટાફ સાથે આવી પહોચ્યા હતા. જ્યારે ના.મા.ગણપયભાઇ ગૌસ્વામી, એસઓ ભરતભાઇ સહિત નગર સેવકો દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો