તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Chanasma
 • ચાણસ્મા ખાતે વિવિધ પાટી શાખના પાટીદારો દ્વારા ઉજાણી ઉત્સવ ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા ખાતે વિવિધ પાટી શાખના પાટીદારો દ્વારા ઉજાણી ઉત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્માના લાલજીદાસલક્ષ્મણદાસના વંશજો પૈકી અલગ અલગ શાખો ધરાવતા એકજ પરિવારના અંદાજે હજારથી વધારે પાટીદારો વસવાટ કરે છે જેઓ દ્વારા ભાદરવા સુદ 10 ના રોજ તેમની પોતપોતાની વાડીઓમાં સમૂહ ભોજન સાથે ઉજાણી ઉત્સવ મનાવ્યો હતો. શહેરમાં વસતા સમાણી,ભાનાણી,સુરાણી,લાઢાણી અનેક શાખ ધરાવતા પાટીદારોના અમદાવાદ સુરત વાપી મુંબઇ રહેતા પરીવારો પણ માદરે વતન ચાણસ્મા ખાતે આવી પહોંચી ઉજાણી ઉત્સવમાં સામેલ થયા હતા. જૂના રામજીમંદિર સાંજે ટોપલા ઉજાણીની શોભાયાત્રા નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો