• Gujarati News
  • ભિલોડા : ભિલોડા તાલુકાની નવાભવનાથ, વેજપુર, મહુડીપાદેરા સહિતની

ભિલોડા : ભિલોડા તાલુકાની નવાભવનાથ, વેજપુર, મહુડીપાદેરા સહિતની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા : ભિલોડા તાલુકાની નવાભવનાથ, વેજપુર, મહુડીપાદેરા સહિતની પ્રાથમિક શાળાઓમાં બાળકોને તાજેતરમાં એક દાતા તરફથી નોટબુક-ચોપડા વિતરણ કરાયા હતા.
આ અગેની વિગત એવી છે કે ભિલોડા તાલુકાની નવાભવનાથ, વેજપુર, મહુડીપાદેરા પ્રાથમિક શાળામાં દાતા રામસિંગભાઇ ઓડ તથા પ્રવિણભાઇ ઓડ તરફથી તેમના પિતા સ્વ. લચંદભાઇ તથા ભાઇ સ્વ.રમણભાઇ ઓડની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને નોટબુક તથા ચોપડા વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે શાળાના કર્મચારીઓ, એસ.એમ.સી.ના સભ્યો તથા ગામ અગ્રણીઓ ઉપસ્થિત રાા હતા.