તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધુલેટામાં બારેશી લીમ્બચીયા સમાજના સમૂહલગ્ન યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાતાલુકાના બારેશી લીમ્બચીયા સેવા સમાજ દ્વારા ગુરૂવારે ધુલેટા ખાતે 9મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવના પ્રમુખ સુરેશભાઇ નાયી, મનુભાઇ નાયી, રમેશભાઇ નાયી તથા જગદીશભાઇ નાયીએ જણાવ્યું કે, બારેશી લીમ્બચીયા સેવા સમાજના સમૂહ લગ્નોત્સવ ગુરૂવારે ધુલેટા જલારામ મંદિરે પ્રમુખ સાબરકાંઠા- અરવલ્લી લીમ્બચીયા સમાજના બી.ટી. નાયીની અધ્યક્ષતામાં યોજાયા હતા. સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ જીવનની નવી કેડીએ પગરણ માંડયા હતા. પાલડીના સિધ્ધિ માતાજી દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...