તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડીમાં RO પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા અભ્યાસ કરતા બાળકોને શુધ્ધ પાણી મળે તે માટે આરોપ્લાન્ટ આપવામાં આવે છે. તે પ્લાન્ટ કેટલીય શાળા, આંગણવાડીઓમાં ધૂળ ખાઇ રહ્યા છે. ભિલોડા તાલુકાના રામનગર ખાતે આવેલી આંગણવાડીમાં સરકાર દ્વારા અપાયેલ આરોપ્લાન્ટ કેટલાય સમયથી પાણીની ટાંકી વગર બંધ હાલતમાં ધૂળ ખાઇ રહ્યો છે. તંત્ર દ્વારા આંગણવાડીની તપાસ કરી બાળકોને શુધ્ધ પાણી અપાય તેવી માંગ ઉઠવા પામી છે.

અંગે રામનગરના સંકેતભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું કે રામનગરની આંગણવાડીમાં સરકાર દ્વારા આરોપ્લાન્ટ કેટલાય સમય પહેલા અપાયો હતો. આરોપ્લાન્ટ તો અપાયો પણ પાણીની ટાંકી વગર તે બંધ હાલતમાં ધૂળ ખાઇ રહ્યો છે. વારંવાર અધિકારીઓનું ધ્યાન દોરતા કોઇ કાર્યવાહી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો