• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક પંડિત દિન દયાળજીની પુણ્યતિથિ નિમિત્તે

ભિલોડા |પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક પંડિત દિન દયાળજીની પુણ્યતિથિ નિમિત્તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક પંડિત દિન દયાળજીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ કાર્યકરો દ્વારા ભિલોડાના વોર્ડ નં.2માં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે ગુણવંત ત્રિવેદી, અરવિંદભાઇ બારોટ, યોગેશ બુધ્ધ, રોહીત ત્રિવેદી, ચંદ્રવદન રાવલ, રામાઅવતાર શર્મા, શાંતિલાલ પંચાલ, હરેશ પંચાલ, ચેતનસિંહ કછાવા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...