તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |ભિલોડાના નારસોલી રોડ પર રહેતા પુનમબેન જગદીશભાઇ સોનગરા ગત

ભિલોડા |ભિલોડાના નારસોલી રોડ પર રહેતા પુનમબેન જગદીશભાઇ સોનગરા ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |ભિલોડાના નારસોલી રોડ પર રહેતા પુનમબેન જગદીશભાઇ સોનગરા ગત તા.18 ફેબ્રુઆરીના રોજ શાકભાજી લઇને તિરૂપતિ સોસાયટી આગળથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક બાઇક પર આવેલા બે શખ્સોએ પુનમબેનના ગળામાંથી અઢી તોલા સોનાના દોરાની તફડંચી કરી ભાગી ગયા હતા. જે અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં ફકત જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. પરંતુ ફરિયાદ નોંધવામાં આવતી નથી. જે અંગે પુનમબેને અરવલ્લી જિલ્લા પોલીસવડાને ગત શનિવારે લેખિત રજુઆત કરી હતી.

સોનાના દોરાની તફડંચી અંગે તપાસ કરાતા રજુઆત

અન્ય સમાચારો પણ છે...