• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા | અરવલ્લીનાભિલોડા એન.આર.એ હાઈસ્કૂલ ખાતે 15મી ઓગ્સ્ટ સ્વતંંત્ર પર્વની

ભિલોડા | અરવલ્લીનાભિલોડા એન.આર.એ હાઈસ્કૂલ ખાતે 15મી ઓગ્સ્ટ સ્વતંંત્ર પર્વની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા | અરવલ્લીનાભિલોડા એન.આર.એ હાઈસ્કૂલ ખાતે 15મી ઓગ્સ્ટ સ્વતંંત્ર પર્વની ઉજવણી કરવમાં આવનારી છે. સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મંત્રીના હસ્તે સવારે 9 કલાકે ધ્વજ વંદન કરવામાં આવશે. પ્રસંગે વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ પ્રદાતકર્તાઓનું સન્માન, વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્વતંત્ર સૈનાનીઓનું સન્માન તેમજ રક્તદાન શિબિર પણ યોજવામાં કરવામાં આવ્યું છે.

જિલ્લાના ભિલોડા ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...