તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • મેહુલો મનમુકીને વરસ્યો : ભારે વરસાદને લઇ બસ સ્ટેશન સુમસામ : ખેડૂતોએ વાવણી શરૂ કરી

મેહુલો મનમુકીને વરસ્યો : ભારે વરસાદને લઇ બસ સ્ટેશન સુમસામ : ખેડૂતોએ વાવણી શરૂ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવારે દિવસભર ચાલુ રહ્યો હતો. જેમાં સારબકાંઠામાં સૌથી વધુ પોશીનામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કારણે રસ્તોઓ સુમસામ બન્યા હતા. પ્રાંતિજમાં ગઇ કાલના વરસાદ બાદ લોકોએ ખેતરમાં ડાંગરની રોપણી શરૂ કરી હતી. જ્યારે વિજયનગરમાં પડેલા વરસાદ બાદ આકર્ષક નજારો જોવા મળ્યો હતો. તો ભિલોડામાં પણ પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. -તસવીર-જતીન સુથાર/ કાળુસિંહ રાઠોડ/ બીપીન નગારચી / કૌશીક સોની

અન્ય સમાચારો પણ છે...