તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેન્ડબોલ સ્પર્ધામાં ભિલોડા ગ્રા.પં. ટીમ ચેમ્પિયન

હેન્ડબોલ સ્પર્ધામાં ભિલોડા ગ્રા.પં. ટીમ ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ભિલોડા બેઠકની ઓપન હેન્ડબોલ સ્પર્ધા સોમવારે ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિર ખાતે યોજાઇ હતી. જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભિલોડા ગ્રામ પંચાયતની ટીમ ચેમ્પિયન બનતાં સરપંચ મનોજભાઇ પટેલ, તલાટી કમ મંત્રી પી.બી.ભોઇ, મહેશભાઇ પટેલ, અનિલભાઇ રાવલ સહિત સભ્યોએ ટીમને બિરદાવી હતી. -કૌશિક સોની