• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |નેટબોલ અંડર 14 જેતલપુર અમદાવાદ મુકામે રમાઇ હતી. જેમાં ભાઇઓની

ભિલોડા |નેટબોલ અંડર-14 જેતલપુર અમદાવાદ મુકામે રમાઇ હતી. જેમાં ભાઇઓની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |નેટબોલ અંડર-14 જેતલપુર અમદાવાદ મુકામે રમાઇ હતી. જેમાં ભાઇઓની ટીમ માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિરની ટીમ ગુજરાત ચેમ્પિયન બની પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તથા અંડર-17 રાજયકક્ષાની નેટબોલ આંબલીયાસણ, મહેસાણા મુકામે યોજાઇ હતી. જેમાં આર.જે.તન્ના પ્રેરણા મંદિરની બહેનોની ટીમ રનર્સઅપ થતાં શાળાના મંત્રી દામુભાઇ પટેલ તથા આચાર્ય આર.કે.પટેલે વ્યાયામ શિક્ષક દિનેશભાઇ ચૌધરી તથા ચેતનાબેને ખેલાડીઓને બિરદાવ્યા હતા. તસ્વીર-કૌશિક સોની

ભિલોડાની પ્રેરણા મંદિરના છાત્રાે નેટબોલ સ્પર્ધામાં ઝળક્યાં

અન્ય સમાચારો પણ છે...