તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bhiloda
 • ભિલોડા માર્કેટયાર્ડમાં 31 વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા રામાભાઇ સરદારભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા માર્કેટયાર્ડમાં 31 વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા રામાભાઇ સરદારભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા માર્કેટયાર્ડમાં 31 વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા રામાભાઇ સરદારભાઇ તરાર (રહે.લીલછા) નું હદયરોગના હુમલાને કારણે થયેલા અવસાન બાદ તાજેતરમાં તેમને મળવાપાત્ર લાભો પેટે રૂા.16 લાખનો ચેક માર્કેટયાર્ડના ચેરમેન હિતેન્દ્રસિંહ સિસોદીયા અને કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં સ્વ.રામાભાઇ તરારના પત્નિ ભુરીબેન તરારને અર્પણ કરાયો હતો. તસ્વીર- કૌશિક સોની

ચોકીદારની પત્નીને ચેક અર્પણ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો