તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bhiloda
 • કુંડોલપાલથી સુંદરપુર ગામ સુધીના ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલક ભારે પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડોલપાલથી સુંદરપુર ગામ સુધીના ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલક ભારે પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા | તાલુકાનાકુંડોલપાલથી સુંદરપુરનો રસ્તો બે વર્ષથી તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. બે કિ.મી. જેટલો ઉબડખાબડ રસ્તાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા રસ્તાનું પેવરકામ કરાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અંગે ગામના ધનજીભાઇ વેચાતભાઇ બોદર, દિપકભાઇ બારીયા, નાનજીભાઇ બોદર સહિત ગ્રામજનોએ જણાવ્યુ હતું કે કુંડોલપાલથી સુંદરપુરનો બે કિ.મી. જેટલો માર્ગ છેલ્લા બે વર્ષથી તૂટી ગયો છે. ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી સત્વરે માર્ગનું કામ કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો