તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |ભિલોડાની એસ.બી.આઇ. લાઠી બઝાર શાખાના નવા મકાનનું ઉદઘાટન ભિલોડા

ભિલોડા |ભિલોડાની એસ.બી.આઇ. લાઠી બઝાર શાખાના નવા મકાનનું ઉદઘાટન ભિલોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |ભિલોડાની એસ.બી.આઇ. લાઠી બઝાર શાખાના નવા મકાનનું ઉદઘાટન ભિલોડા મામલતદાર જી.કે. પટેલ, ટીડીઓ રાકેશભાઇ પટેલ સા.કા. અને અરવલ્લી જિલ્લાના અને ગાંધીનગર એ.જી.એમ. બળદેવભાઇ પટેલ, કિર્તીભાઇ બારોટ, મેનેજર ડી.જી. રાઠોડ, રામા અવતાર શર્મા, ચિરાગભાઇ ગજ્જર, સહિતની ઉપસ્થિતિમાં કરાયુ હતું. તસવીર- કૌશિક સોની

ભિલોડાની એસ.બી.આઇ.ની નવીન શાખાનું ઉદઘાટન કરાયુ

અન્ય સમાચારો પણ છે...