તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંકરોડા શાળા આગળ તંત્ર દ્વારા ઝીબ્રા ક્રોસીંગ મૂકાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા-ઇડરરોડ પર આવેલા માંકરોડાની હાઇસ્કુલ અને શાળા આગળથી રસ્તો પસાર થાય છે. માર્ગ પર રેતીના ડમ્પરો અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે અને વાહનો પૂરઝડપે દોડતા હોવાથી શાળામાંથી જતા-આવતા નાના બાળકોને કયારેક અકસ્માતનો ભય સતાવી રહેતો હોવાથી શાળા મંડળ દ્વારા ભિલોડાની માર્ગ અને મકાન વિભાગની કચેરીને રજૂઆત કરાતા ઝીબ્રા ક્રોસીંગ મૂકાતા રાહત અનુભવાઇ છે.

ભિલોડા-ઇડર રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને પ્રા. શાળાના બાળકો અભ્યાસ કરે છે અને માર્ગ પરથી રસ્તો પસાર થાય છે અને રસ્તા પરથી રેતીના ડમ્પરો અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે અને વાહનો પૂરઝડપે દોડતા હોવાથી શાળામાંથી જતા-આવતા નાના બાળકોને કયારેક અકસ્માતનો ભય સતાવી રહેતો હોવાથી શાળા મંડળ દ્વારા ભિલોડાની માર્ગ અને મકાન વિભાગની કચેરીને રજૂઆત કરાતા અંતે તંત્ર દ્વારા ઝીબ્રા ક્રોસીંગ રીફલેકટર અને બમ્પ બોર્ડ પણ મૂકાયા છે, જેના લીધે અકસ્માત થતા અટકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો