તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bhiloda
 • અેટીએમ પીન નંબર મેળવી ખાતામાંથી ગઠીયાએ રૂપિયા 59 હજાર સેરવી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અેટીએમ પીન નંબર મેળવી ખાતામાંથી ગઠીયાએ રૂપિયા 59 હજાર સેરવી લીધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડાતાલુકાના વેજપુર ગામના રહીશ સાથે કોઇ અજાણ્યા ગઠીયાએ બેંક એટીએમનો પીન નંબર જાણી ખાતામાંથી ઓનલાઇન રૂા.59,498ઉપાડી લેતા ઘટના અંગે ભોગ બનનારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર તા.16 માર્ચના રોજ ભિલોડા તાલુકાના વેજપુર ગામના રહીશ ખીમજીભાઇ રામજીભાઇ નિનામા ઉપર મોબાઇલ નં.9534935640 પરથી કોઇક અજાણ્યા ગઠીયાએ ફોન કરી ખીમજીભાઇ સાથે વિશ્વાસ કેળવી ભિલોડાની દેનાબેંકના ખાતાના એટીએમ કાર્ડનો ગુપ્ત નંબર જાણી લીધો હતો. ત્યારબાદ ગઠીયાએ ખીમજીભાઇના ખાતામાંથી રૂા.59,498 ઓનલાઇન ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. જે અંગેની ખીમજીભાઇને જાણ થતા તેમણે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો