તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોરડા પ્રા.શા.માં કોમ્પ્યુટર ચોરાતા ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા| ભિલોડાતાલુકાની ટોરડા પ્રાથમિક શાળામાં શનિવારે શાળા બંધ કરી શિક્ષકો ઘરે ગયા હતા ત્યારે કોઇ ચોર ઇસમોએ કોમ્પ્યુટર લેબનું તાળુ તોડી એચ.સી.એલ. કંપનીના એલઇડી મોનીટર નંગ-6 રૂા.12,000 તથા એલ.જી. કંપનીનું એલઇડી નંગ-1 કિંમત રૂા.10,000 મળી કુલ રૂા.22 હજાર મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે શાળાના રાજેશભાઇ જયંતિભાઇ પટેલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો