તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |ભિલોડાની વાંકેનર શેઠ જે.એમ.તન્ન વિદ્યાવિહારમાં ગુરૂવારે સ્વયંશિક્ષક દિન ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા |ભિલોડાની વાંકેનર શેઠ જે.એમ.તન્ન વિદ્યાવિહારમાં ગુરૂવારે સ્વયંશિક્ષક દિન ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |ભિલોડાની વાંકેનર શેઠ જે.એમ.તન્ન વિદ્યાવિહારમાં ગુરૂવારે સ્વયંશિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં ધો.9થી 12ના છાત્રો જોડાયા હતાં. શાળાના આચાર્ય આર.બી.પટેલે શિક્ષકોને બિરદાવ્યા હતાં. શિક્ષકદિનમાં આચાર્ય તરીકે જહાન્વીબેન બારોટે ભૂમિકા ભજવી હતી. અંતે તિથિભોજન પણ આપવામાં આવ્યું હતું.

ભિલોડાના વાંકાનેર શાળામાં સ્વંયશિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો