• Gujarati News
  • જીલ્લાનો યુવા ઉત્સવ સંપન્ન

જીલ્લાનો યુવા ઉત્સવ સંપન્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લાનો યુવા ઉત્સવ સંપન્ન

ભિલોડા| જીલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ભિલોડાની અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરૂવારે શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, નરેશભાઇ પટેલ, પૂનમભાઇ પંચાલ તથા સમાજ સેવા ટ્રસટ ના ટ્રસ્ટી કીર્તીભાઇ બારોટ, નયનાબેન બારોટની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. ડાઁ. અશોક રાવલ, રાજુભાઇ પટેલ તથા રાજુભાઇ ગામેતીના જણાવ્યા મુજબ બાળકોએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.