તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Bhiloda
 • ભિલોડા |ભિલોડાના પહાડા ગામે શનિવારે બાબુભાઇ મનજીભાઇ બરંડાએ ટ્રેકટર નં.જીજે.9.એએફ.8086ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા |ભિલોડાના પહાડા ગામે શનિવારે બાબુભાઇ મનજીભાઇ બરંડાએ ટ્રેકટર નં.જીજે.9.એએફ.8086ને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડા |ભિલોડાના પહાડા ગામે શનિવારે બાબુભાઇ મનજીભાઇ બરંડાએ ટ્રેકટર નં.જીજે.9.એએફ.8086ને ઘર પાછળ મુકવા જતા હતા ત્યારે ગફલત ભરી રીતે ડ્રાઇવીંગ કરતા ટ્રેકટર પલટી ખાઇ ગયુ હતું. જેથી બાબુભાઇ બરંડાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લવાયા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જે અંગે કમળાબેન બાબુભાઇ બરંડાએ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પહાડામાં ટ્રેકટર પલટી ખાઇ જતા ચાલકનું ઇજાને કારણે મોત થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો