તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા |ભિલોડા તાલુકાના ધોલવાણીમાં શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાન સપ્તાહનો પ્રારંભ

ભિલોડા |ભિલોડા તાલુકાના ધોલવાણીમાં શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાન સપ્તાહનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા |ભિલોડા તાલુકાના ધોલવાણીમાં શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાન સપ્તાહનો પ્રારંભ થયો છે. વ્યાસપીઠાધીશ્વર સંત શ્યામસુંદરદાસ બાપુ (વસાઇ વાળા)ની કથાનું રસપાન કરાવે છે. કથાની પોથીયાત્રા કાંતિલાલ ગુલાબચંદ પંચાલ પરિવાર દ્વારા કાઢવામાં આવી હતી. કૃષ્ણ જન્મ, તુલસી વિવાહ, સહિતના ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરાશે. કથાની પૂર્ણાહુતિ 28મી નવેમ્બરે થશે. તસવીર- કૌશિક સોની

ધોલવાણીમાં ભાગવત પારાયણ કથાના આરંભે પોથીયાત્રા નીકળી

અન્ય સમાચારો પણ છે...