• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા અરવલ્લી જિલ્લાનો 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભિલોડા ખાતે સંસદીય

ભિલોડા અરવલ્લી જિલ્લાનો 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભિલોડા ખાતે સંસદીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા અરવલ્લી જિલ્લાનો 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભિલોડા ખાતે સંસદીય સચિવની અદયક્ષતામાં ધ્વજ વંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશેઆ અંગેની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાનો 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જેઠાભાઇ સોલંકી સંસદીય સચિવ ,સામાજિક ન્યાય અને અધિકારીતા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન,પરેડ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.તાલુકા અને જિલ્લાના તમામ અધિકારીઓ સહિત શાળાઓના આચાર્યો, કર્મચારીઓ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.- તસ્વીર-કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...