તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઉમાં BSNL મોબાઇલ ટાવરના અભાવે મોબાઇલધારકો પરેશાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
400થી વધુ મોબાઇલ ધારકોને સંપર્ક થતા હાલાકી

ભિલોડાનામઉ 200 કુંટુંબોના અંદાજે 400 મોબાઇલધારકો છે. ગામમાં બી.એસ.એન.એલ. સિવાય અન્ય કંપનીઓના ટાવરો છે. ટાવરના અભાવે બી.એસ.એન.એલ.ના મોબાઇલધારકોને તેમના સગાસબંધી સાથે સંપર્ક થઇ શકતો નથી તથા ઇન્ટરનેટ અને વોટસઅપ સહિતની સુવિધાથી વંચિત રહેવુ પડે છે. બી.એસ.એન.એલ.ના ટાવરના અભાવે આજના 21મી સદીના કોમ્પ્યુટરાઇઝેશન યુગમાં ગામને કોઇ ફેસીલીટી મળતી નથી. બાબતે મઉના સરપંચ ભરતસિંહ ચંપાવતે ભિલોડાની બી.એસ.એન.એલ. કચેરીને લેખિત જાણ કરી ટાવરનું કામકાજ હાથ ધરાય તેવી માંગ કરી છે. અંગે ભિલોડા બી.એસ.એન.એલ.ના એન્જીનીયરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, મઉ ગામમાં ટાવર માટેની કાર્યવાહી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો