ભિલોડો કોલેજ પાસેથી 15 ફૂટ લાંબી અજગર પકડાયો

ભિલોડો કોલેજ પાસેથી 15 ફૂટ લાંબી અજગર પકડાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:15 AM IST
ભિલોડા | ભિલોડાના પોલીસ સ્ટેશનની સામે આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાસેથી ઇલેશ ઓડ અને કાનજીભાઈ ચામઠા પસાર થઈ રહ્યા હતા દરમિયાન 15 ફૂટ લાંબો અજગર દેખાતાં સ્થાનિક રહીશોને જાણ કરતાં તેમને ભિલોડાની વનવિભાગની કચેરીએ જાણ કરતા વનવિભાગના આરએફઓ પ્રિયંક પટેલ સહિતની ટીમ સ્થળે પહોંચી અજગરને પકડી કોથળામાં પુરતા રહીશોએ રાહતનો દમ લીધો હતો. તસ્વીર-હિતેશ ઓડ

X
ભિલોડો કોલેજ પાસેથી 15 ફૂટ લાંબી અજગર પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી