તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • અરવલ્લી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

અરવલ્લી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા : ભિલોડાની સ્વસ્તિક સ્કૂલમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય ડૉ. અનિલભાઇ જોષીયારા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઇ કટારા, તાલુકા પંચાયતના અધ્યક્ષ મુકેશભાઇ પટેલ, જીતુભાઇ બરંડા, અનિલભાઇ અસારી, સમીરભાઇ પંડ્યા, અમૃતભાઇ પટેલ,વનરાજભાઇ ડામોર, અરવિંદભાઇ ખરાડી, ક્રોંગ્રેસ સમિતિના પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...