• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Bhiloda
  • ભિલોડા| ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના સીમના ખેતરોમાં ખેડૂતોનો રાયડો અને

ભિલોડા| ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના સીમના ખેતરોમાં ખેડૂતોનો રાયડો અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા| ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના સીમના ખેતરોમાં ખેડૂતોનો રાયડો અને દિવેલા સહિતનો શિયાળુ પાક તૈયાર થયો છે. પાકમાં કારણોસર તણખા પડતા ત્યાં આગ લાગી હતી આગને કાબુમાં લેવા ખેડૂત પરિવાર કામે લાગ્યા હતા. આગની લપેટમાં દિવેલા અને રાયડાનો પાક બળી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતુ. તસવીર- કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...