• Gujarati News
  • ભાભરના બંધ મકાનમાંથી ૨૫ હજારની ચોરી

ભાભરના બંધ મકાનમાંથી ૨૫ હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર : ભાભર હાઇવે વિસ્તારની માધવસીટી સોસાયટીમાં રહેતા શિ ાક રાજેન્દ્રકુમાર ગોવિંદભાઇ પારેગીના બંધ રહેણાંક મકાનને અજાણ્યા ઇસમોએ સોમવારે રાત્રે નિશાન બનાવ્યું હતું. જયાં તાળું તોડી અંદર પ્રવેશ કરી બેરણનું તાળું તોડી અંદર પડેલા રોકડ રૂ. ૨૫૦૦૦ ની ચોરી કરી હતી. આ અંગે રાજેન્દ્રકુમાર પારેગી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ પોલીસે નોંધી નહતી.