• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • દિયોદર |દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે બે દિવસનો દિયોદર ભાભર,કાંકરેજ તાલુકાનો યોગ

દિયોદર |દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે બે દિવસનો દિયોદર-ભાભર,કાંકરેજ તાલુકાનો યોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે બે દિવસનો દિયોદર-ભાભર,કાંકરેજ તાલુકાનો યોગ તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં પ્રચારક પારસભાઇ ખંડેલવાલ, જામાભાઇ પટેલ, દર્શનભાઇ દ્વારા તાલુકાના શિક્ષકોને યોગ વિશે માહિતી પ્રણાયામ અને વિવિધ આસનો અંગે યોગાસન કરાવેલ જ્યાં ત્રણેય તાલુકામાંથી સંખ્યાબંધ શિક્ષીકાબહેનો-ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે શાળાના આચાર્ય એમ.એલ.પંચાલ, કન્વીનર એન.યુ.દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દિયોદરમાં યોગ દિવસની ઉજવણી માટે તાલીમ અપાઇ

અન્ય સમાચારો પણ છે...