તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Bhabhar
 • ભાભરના પોલીસ આપઘાત પ્રકરણમાં ઝડપાયેલા બુટલેગરને જેલમાં ધકેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભરના પોલીસ આપઘાત પ્રકરણમાં ઝડપાયેલા બુટલેગરને જેલમાં ધકેલાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીએસઆઈ, પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ત્રણ આરોપીની આગોતરા અરજીની આજે સુનાવણી

ભાભરપોલીસ કર્મીના અપઘાત કેસમાં પોલીસે એક બુટલેગટરની અટકાયત કરી હતી. જેના બુધવારે રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયો હતો.બીજી તરફ કેસમાં ફરાર ત્રણ આરોપીઓએ આગોતરા જમીન માટે દિયોદર કોર્ટમાં અરજી કરી હતી. જેની ગુરુવારે સુનાવાણી હાથ ધરાશે.

પોલીસ કર્મચારી નાગજીજી સ્વરૂપજી ઠાકોરના આપઘાત કેસમાં પોલીસે બુટલેગર સંજુભા રાઠોડની અટકાયત બાદ ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતાં બુધવારે જેલમાં મોકલી અપાયો હતો. જ્યારે ફરાર આરોપ પૈકી પીએસઆઇ,પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા દિયોદર કોર્ટમાં આગોતરા માટે અરજી કરાઇ હતી. જેની બુધ‌વારે સુનાવાણી હતી. જેમાં વધુ એક દિવસની મુદત પડતાં ગુરુવારે સુનાવાણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો