તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર |ભાભર -વાવ રોડ ઉપર આવેલી ગૌ શાળામાં અને શ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર |ભાભર -વાવ રોડ ઉપર આવેલી ગૌ શાળામાં અને શ્રી હનુમાન દાદાના મંદિરના પટાંગણમાં ભાભર શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રભાતસિંહ રાઠોડ, મહામંત્રી અમરતભાઇ પંચાલ, કાંતીલાલ જોષી, પાલિકા પ્રમુખ વૈકુંઠરામ આચાર્ય, પૂર્વ પ્રમુખ ડો. નરેશભાઇ અખાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાભર મંદિરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો