અમને મંદિરમાં પણ પ્રવેશવા દેવાતા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમને મંદિરમાં પણ પ્રવેશવા દેવાતા નથી

અમેદલિત હોવાથી લોકો આભડછેટ રાખે છે. ગામના મંદિરમાં પ્રવેશવા દેવાાતા નથી. બીજી રીતે પણ ભેદભાવ રખાય છે. માટે હું મારી પત્નિ આશાબેન અને ત્રણ બાળકો આનંદ, સંતોષ અને કાજલ સાથે આજે હિન્દુ ધર્મને ત્યજીને બૌધ્ધધર્મ અપનાવ્યો છે. > અમરતભાઇકાળાભાઇ વાલ્મિકી (રહે. અબાસણા તા. ભાભર)

અન્ય સમાચારો પણ છે...