તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભરમાં ગૌભક્ત કથાનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભરનીશ્રી જલારામ ગૌશાળાના લાભાર્થે ગૌભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ગૌભાગવત કથા માટે સવારે શહેરમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. પ્રસંગે આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, બનાસકાંઠા જિલ્લા કલેકટર દિલીપ રાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...