તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • દિયોદર |દિયોદરની વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી ૨૧

દિયોદર |દિયોદરની વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી ૨૧

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદરની વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત દિયોદર ભાભર-કાંકરેજ તાલુકાના શિક્ષકોને યોગાસનની તાલીમ આપવામાં આવી હતી. અંગે યોગાચાર્ય ભારમલભાઇ પટેલ,નરસુંગભાઇ દેસાઇ, હરજીભાઇ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-તુષાર ત્રિવેદી

દિયોદર ખાતે વિશ્વયોગ દિનની ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...