તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Bhabhar
  • ભાભર | ભાભરખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં બાળ આનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર | ભાભરખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં બાળ-આનંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભરખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં બાળ-આનંદ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા નૃત્ય, દેશભક્તિ ગીતો, દેશી ગરબા, રાસ અને નોટબંધી નાટકો તેમની આગવી છટામાં રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. કાર્યક્રમનું ઉદ્દઘાટન ગૌભક્ત છોગારામજી સીસોદરા, ભાભર પાલિકા પ્રમુખ વૈકુંઠરામ આચાર્ય, નડાબેટ બટાલીયન આસી. કમાન્ડર કિશોરજીતસિંહ સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. તસવીર-મનજીપટેલ-11

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો