તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Bhabhar
 • ભાભર | સૂઇગામનીજોરાવનગર પ્રા.શાળા અને અલાહટ ગામના બાળકો માટે વાર્તા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર | સૂઇગામનીજોરાવનગર પ્રા.શાળા અને અલાહટ ગામના બાળકો માટે વાર્તા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભર | સૂઇગામનીજોરાવનગર પ્રા.શાળા અને અલાહટ ગામના બાળકો માટે વાર્તા લેખનની બે દિવસની શિબિર યોજાઇ હતી. જેમાં બાળકોને વાર્તાકાર અશોકભાઇ અમીને(સ્ટોરી ટેલર)બે દિવસ સુધી સેવાઓ આપી હતી. તેમજ જાણીતા કવિ અને સમાજ સેવક જેતસીભાઇ (શીલ્પી)એ પણ બાળકોને લેખનમાં રસ દાખવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રસંગે જોરાવર પ્રાથમિક શાળાના આચાર્ય ડો.બી.જી.પટેલે બાળકોને વાર્તાલેખન માટે તજજ્ઞ તરીકે સેવાઓ પુરી પાડી હતી. કાર્યક્રમને શાળાના શિક્ષકો તેમજ જોરાપુરા યુવા શક્તિ સંગઠનના ઉમદા સહયોગથી આયોજન કરાયું હતુ.તસવીર- મનજીપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો