તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકડ 13950 સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભરમાંવરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મંગળવારે બપોર 3.30ના સુમારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી 30 શકુનિઓને રંગેહાથ ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 13950નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

ભાભર જુના વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પીએસઆઇ એમ.જે.ચૌધરીએ સ્ટાફ સાથે મંગળવારે બપોરના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં વરલી- મટકાનો જુગાર રમી રહેલા 30 શખસોને રંગે હાથ ઝડપી લીધા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ રૂપીયા 13950 તેમજ જુગાર રમવાનું સાહિત્ય કબજે લીધુ હતુ. પોલીસની રેડને પગલે શકુનિઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

ઝડપાયેલાશખસોની નામાવલિ જુઓ પાના નં-8

મંગળવારે જુગાર રમતાં ૩૦ શકુનિને ઝડપી લીધા હતા.તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો