તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર પોલીસે દારૂની 124 બોટલ ઝડપી લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસેદારૂની 124 બોટલ ઝડપી લઈ શખસ સામે ફરિયાદ નોંધી હતી.

પીએસઆઇ એમ.જે.ચૌધરી અને સ્ટાફ સાથે રવિવારે સવારે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ભાભરનવા વિસ્તારમાં રહેતા નારણસિંહ શીવસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. તેમના ઘરમાંથી વિદેશીદારૂની બોટલ નંગ 11 કિં.રૂ.3300 તથા બિયર ટીન નંગ 113 કિં.રૂ.11200 કુલ મુદ્દામાલ કિં.રૂ.14500 નો કબજે લઇ નારણસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ધંધામાં સંકળાયેલા શખસોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.પોલીસની તપાસ છતાં આટલો દારૂ કેવી રીતે ઘૂસાડાયા છે તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો