તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Bhabhar
 • ભાભર | વિશ્વગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લીબર્ટી સ્કૂલ ભાભરમાં ગ્રાહક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર | વિશ્વગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લીબર્ટી સ્કૂલ ભાભરમાં ગ્રાહક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભર | વિશ્વગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લીબર્ટી સ્કૂલ ભાભરમાં ગ્રાહક સુરક્ષા વિભાગના ડાયરેક્ટર કિશોરભાઇ દવેના અધ્યક્ષસ્થાને ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રાહકોને પોતાનો હક શું છે, છેતરામણી જાહેરાતો જોઇ વસ્તુ ખરીદશો નહીં તે વિશે માહિતી કિશોરભાઇ દવે, તોલમાપ ઇન્સ્પેક્ટર ડી.ડી. મોદી અને કમલેશભાઇ ઠક્કરે આપી હતી. મંડળના પ્રમુખ દશરથભાઇ ડી. વ્યાસ, ડો. ગણેશભાઇ આંજણા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાભર શહેરમાં ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંગે સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો