તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભરમાંથી દારૂ પીધેલી હાલતમાં તલાટી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભરમાંબુધવાર સાંજે સૂઇગામ ત્રણ રસ્તા પાસે એક શખસ લથડીયા ખાતો અને બકવાસ કરતો જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકી પૂછપરછ કરતાં તેણે કેફીપીણું પીધેલ હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતાં શખસ મુળ રાધનપુર અને હાલ ભાભર ખાતે રહેતો ચિરાગ રમણીકલાલ પટેલ જેઓ તાલુકાના દેવકાપડી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં હતા. પરંતુ ત્રણ-ચાર માસ અગાઉ તેઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ જતાં સસ્પેન્ડ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો