તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ આપઘાત કેસ , આરોપીઓની જામીન અરજીની વધુ એક મુદત્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરપોલીસ મથકના કર્મચારીના આપઘાત કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓએ દિયોદર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની વધુ એક મુદત પડી છેભાભરના પોલીસકર્મી નાગજીજી સ્વરૂપજી ઠાકોરના અપમૃત્યુ કેસમાં સંડોવાયેલા ભાભર પાલિકા પ્રમુખ વૈકુંઠરામ ઠક્કર, પૂર્વપ્રમુખ હરિભાઇ આચાર્ય અને પીએસઆઇ આર.જી. ચૌધરીએ દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેની ગુરુવારે સુનાવણી હતી. જેમાં વધુ મુદ્દત્ત પડતાં હવે 14 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો